મીત્રો PDF ફાઇલો પર જુદા જુદા Operation કરવા હોય ત્યારે સોફટવેર કે એપની જરૂર પડે છે જેની કોઇ જરૂર નથી
હું તમોને કેટલીક વેબસાઈટ ના નામ નીચે આપુ છું
અલગ અલગ PDF ફાઈલોને એક સળંગ એક કરતાં વધુ પાના ધરાવતી એક જ ફાઇલ બનાવી શકાય
જેમાં તમારે જેટલી pdf ફાઇલો મુકવી હોય તેટલી pdf ફાઇલો upload કરી સળંગ pdf તરીકે ડાઉન લોડ કરી શકો
2. https://www.pdf2go.com/split-pdf
એક સળંગ pdf કે જેમાં એક કરતાં વધુ પાના હોય તેને અલગ પાડી અલગ અલગ pdf ફાઇલ બનાવી ડાઉનલોડ કરી શકો zip કરીને પણ ડાઉનલોડ કરી શકો
3.https://smallpdf.com/add-page-numbers-to-pdf
એક pdf મા બીજી pdf ના પાના ઘુસાડી નવી pdf બનાવવા
4. https://smallpdf.com/edit-pdf
pdf માં સુધારા વધારા કરવા હોય તો
5.https://smallpdf.com/delete-pages-from-pdf
કોઇ pdf માંથી કોઇ એકાદ કે વધુ પાના કાઢી નાખવા હોય તો
PDF ફાઇલને Microsoft Word, Microsoft Excel, Notepad ની ફાઇલમાં કન્વર્ટ કરી શકો
7. https://smallpdf.com/word-to-pdf
Microsoft Word ફાઇને pdf માં કન્વર્ટ કરવા
8. https://smallpdf.com/excel-to-pdf
Microsoft Excel ફાઇને pdf માં કન્વર્ટ કરવા
9. https://smallpdf.com/ppt-to-pdf
Microsoft PowerPoint ફાઇને pdf માં કન્વર્ટ કરવા
10 https://smallpdf.com/pdf-to-word
PDF ફાઈલને Microsoft Word ની ફાઇલમાં કન્વર્ટ કરવા
11. https://smallpdf.com/pdf-to-excel
PDF ફાઈલને Microsoft Excelની ફાઇલમાં કન્વર્ટ કરવા
12. https://smallpdf.com/pdf-to-ppt
PDF ફાઈલને Microsoft PowePointની ફાઇલમાં કન્વર્ટ કરવા
13. https://smallpdf.com/pdf-to-jpg
તમોને જ્યારે pdf ફાઇલને jpg image format માં ફેરવવિ હોય તો
14. https://smallpdf.com/share-document
જયારે pdf share કરવી હોય તો
15.https://smallpdf.com/merge-pdf
બે કે વધુ pdf ફાઇલો ભેગી કરી એક જ pdf માં ફેરવવા માટે
16. https://smallpdf.com/jpg-to-pdf
તમોને જ્યારે jpg image ફાઇલને pdf format માં ફેરવવિ હોય તો
17. https://smallpdf.com/compress-pdf
મોટી સાઇઝ ધરાવતી pdf ને નાની સાઇઝ કરવા
18 https://smallpdf.com/rotate-pdf
PDF ના પાના ઉંધા કે સિધા ડાબા કે જમણા ફેરવવા
19. https://smallpdf.com/sign-pdf
PDF ઇલેક્ટ્રોનિક સિગ્નેચર (સહી કરવા)
20. https://smallpdf.com/pdf-reader
ઘણીવાર તમારા ડીવાઇસમાંં pdf reader સોફટવેર કે એપ ન હોય તો તમે pdf વાંચી શકતા નથી એના માટે આ સોફટવેર કે એપ ડાઉનલોડ કરવો પડે પણ ન કરવો હોય તો તમે ઓનલાઈન pdf વાંચી, પ્રિન્ટ, તથા Share કરી શકો
21. https://smallpdf.com/unlock-pdf
Password protected pdf નો પાસવર્ડ ડીલીટ કરી આપવામાં આવશે
22. https://smallpdf.com/protect-pdf
PDF ને પાસવર્ડ આપી લોક કરવા
