મુખ્યશિક્ષક અને શિક્ષકો માટે શૈક્ષણિક અને વહીવટી માહિતી સભર વિડિયો સંગ્રહ.
મુખ્યશિક્ષકો તથા શિક્ષકો
એ ખાસ સેવ કરી રાખવા જેવા વીડીયો
વિડીયો ગમે તો જ સરસ્ક્રાઇબ કરશો. https://www.youtube.com/user/TheSmdabar
તથા આ pdf સતત અપડેટ થયેલી મળે તે માટ ની લીંક
https://docs.google.com/document/d/1sq2bVH_5GkglGq5obWrJ_bpKX5XTPyIiUehU28P_mYM/edit?usp=sharing
1 | સત્રનો લાભ શૈક્ષણિક કર્મચારીઓ માટે | |
2 | ગ્રેજ્યુઇટી બાબત | |
3 | મિલકત રજીસ્ટર | |
4 | ૩૦૦ રજાનું રોકડમાં રુપાંતર | |
5 | પુરવણી બિલ મંજુર કરવા પગારકેન્દ્રની કામગીરી | |
6 | વિદ્યાસહાયક પુરવણી બિલ બનાવવું | |
7 | બાળકોનું હાજરીપત્રક | |
8 | શિક્ષકોની વહીવટી પ્રશ્નોત્તરી-૧ | |
9 | મુખ્યશિક્ષકનું ટેબ્લેટ / ફેબ્લેટ | |
10 | વિદ્યાદિપ યોજના | |
11 | વ્યવસાય વેરો | |
12 | પાલક માતાપિતા યોજના | |
13 | સીપીએફ તથા પ્રાણનંબરને ઓળખો | |
14 | બાહ્યપરીક્ષા આપવાની દરખાસ્ત | |
15 | સળંગનોકરી પરીપત્રની સમજ | |
16 | પ્રાથમિક શિક્ષકો ના રસપ્રદ વહીવટી પ્રશ્નો | |
17 | મોંધવારી ભથ્થુ | |
18 | પોક્સો એક્ટ | |
19 | તબીબી વળતર મેડીકલ રીએમ્બર્સ | |
20 | રજા | |
21 | શિક્ષકોનું હાજરીપત્રક MUSTER | |
22 | તમારા વર્ગખંડની મુલાકાત કોણ લઇ શકે? | |
23 | Visit book વિઝીટબુક મુલાકાતપોથી | |
24 | સરકારી કાગળ લખવાની રીત | |
25 | નવી શિક્ષણનીતિ | |
26 | પુરાપગારી એરીઅર્સની ગણતરી | |
27 | 2800 અને 4200 ગ્રેડ મુજબ પગાર ભથ્થા વગેરે | |
28 | LTC રજાપ્રવાસ | |
29 | જિલ્લાશિક્ષણ સમિતિ | |
30 | ગેજેટેજ અધિકારીઓ અને નોનગેજેટેડ અધિકારીઅ | |
31 | સેવાપોથી THE SERVICE BOOK | |
32 | TRUE COPY | |
33 | SBI SALARY એકાઉન્ટમાં તબદીલ કરવું તથા ફાયદા | |
34 | ફીક્સપગાર કર્મચારી આકસ્મિક મૃત્યુ સહાય | |
35 | વિદ્યાર્થીના નામ અટક જન્મતારીખ સુધારવા બાબત | |
36 | વાલી સંપર્ક રજીસ્ટર | |
37 | વિદ્યાર્થીને વયકક્ષા મુજબ ના ધોરણમાં દાખલ પ્રક્રિયા | |
38 | શાળા છોડ્યાનું પ્રમાણપત્ર | |
39 | ઇજાફો INCRIMENT | |
40 | JIO WIFI રીચાર્જનું બિલ ડાઉનલોડ | |
41 | પ્રાથમિક શિક્ષક પગારધોરણની સમજ | |
42 | જૂથવિમા યોજના રાજ્યવીમો | |
43 | ડેડસ્ટોક રજીસ્ટર | |
44 | શિક્ષકોની દૈનિક નોંધપોથી માસ્ટર્સ લોગબુક | |
45 | પ્રાથમિક શિક્ષણ તથા SSAM માળખું | |
46 | કુટુંબકલ્યાણ,પ્રસૂતિ,ગર્ભપાત,કોપરટી રજાઓ | |
47 | ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની રીત | |
48 | PFMS CHEKER & MAKER બનાવવું | |
49 | ભાવપત્રક પ્રક્રિયા quatation | |
50 | અરસપરસ બદલી તથા દરખાસ્ત ડાઉનલોડ | |
51 | SMC મીટીંગ એજન્ડા,ઠરાવ અને મીનીટ્સ લખવી | |
52 | T A D A ની સમજ | |
53 | CL કેજ્યુઅલ લીવ અને મરજીયાત રજા | |
54 | HPL અને રુપાંતરીત રજા | |
55 | SMC રોજમેળમાં પદરની એન્ટ્રી કરવાની રીત | |
56 | SMC રોજમેળ લખવાની રીત | |
57 | GR જનરલ રજીસ્ટર સામાન્ય રજીસ્ટર | |
58 | પ્રાથમિક શિક્ષક દંપતિ | |
59 | પ્રાથમિક શિક્ષક બદલીના નિયમો | |
60 | CCC થીયરી ૧૦૦ ટકા સફળતા માટે ૧૦૦ પ્રશ્નો | |
61 | મકમ/વશી તથા સંબોધન નકલ રવાના વગેરે | |
62 | શૈક્ષણિક બાબતોના પૂરાનામ | |
63 | વોઇસ ટાઇપીંગ ઇન કોમ્પ્યુટર / લેપટોપ | |
64 | વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓ ને મૃત્યુ સહાય 800000/- rs | |
65 | ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ | |
66 | સેટઅપ પ્રાથમિક શિક્ષક | |
67 | તબીબી કારણોસરની બદલી શિક્ષક વિદ્યાસહાયક | |
68 | પેન્શન તથા પેન્શન દરખાસ્ત | |
69 | કોમ્યુટેશન ની રકમ ની ગણતરી | |
70 | સિક્કા રજીસ્ટર | |
71 | વિદ્યાસહાયક પુરાપગાર દરખાસ્ત | |
72 | આચાર્ય બનવા સીનીયોરીટી બાબત |
આપણી youtube ચેનલ પર ઉપલબ્ધ શૈક્ષણિક અને વહીવટી બાબતો ના રસપ્રદ વીડીયો લીંક.
દરરોજ એક માહિતીસભર વિડીયો અપલોઙ,તથા વીડીયો ડિસ્ક્રીપ્શનમાં જરુરી ડાઉનલોડ માટે લીંક.
મોટાભાગે પ મિનિટના માહિતીસભર વિડીયો જે આપણા વ્યવસાયને લગતા તથા જાણવા જેવા હોય છે.
અને કમેન્ટમાં આવતા પ્રશ્નોના જવાબ.
- ઉપરાંત શિક્ષણસેવા વર્ગ ર માટેના કાયદા,અધિનિયમ અને નિયમોના વિડીયો ઉપલબ્ધ.
FROM
SHREYASH DABAR
HTAT
PATIA NEL FALIYA PRA SHALA
TA GARBADA
DI DAHOD
E MAIL: shreyashdabar@gmail.com
ચેનલ ની મુલાકાત અવશ્ય લેવી. https://www.youtube.com/user/TheSmdabar