Letest News & Highlights


♣ Most Important Notice Board


► ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

► NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

ગુણોત્સવ માટે ઉપયોગી

જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો
c

પ્રાથમિક શાળાઓ માટે ખુબજ ઉપયોગી લિંક.

CPF GPF

C.P.F & G.P.F IMPORTANT DEITELS

-VIREN JASANI
 અહીં Cpf અને Gpf સંબંધિત મહત્વની માહિતી જે શિક્ષકોને ઉપયોગી થઇ શકે એવી માહિતી મુકવામાં આવશે. 
ક્રમ સી.પી.એફ ,જી.પી.એફ એકાઉન્ટ ઉપયોગી વેબસાઈટ  મુલાકાત
1CPF form  વિશે વધુ માહિતી Online  મેળવવા  official website
2GPF એકાઉન્ટનું  બેલેન્સ અને  STATUS જાણવા
3નવા સુધારેલા FORM વિશેની વધુ માહિતી માટે  વેબસાઈટ
4Check  Your   CPF  Online Account Details
5CPF નંબરના આધારે PRAN નંબર કેવી રીતે શૉધશો?





ક્રમ GPF ફોર્મ સંબંધિત મહત્વની માહિતીડાઉનલોડ 
1ચાલુ નોકરીએ અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા માટેની મંજૂરી મેળવવા અંગેનું ચેકલીસ્ટ
2જનરલ પ્રોવિડન્ડ ફંડ માંથી નાણાની તબદીલી કરવા માટેનું ફોર્મ નમૂનો  - જરૂરી પત્રકો
3જિલ્લા પંચાયત સામાન્ય ભવિષ્યનિધિ માં જોડાવાનું અરજી  પત્રક
4જી.પી.એફ ડિપોઝિટ સંયોજિત વીમા યોજના ક્લેમ માટે વારસદારની અરજી નમુનો
5જી.પી.એફ ફંડના આખરી ચુકવણીની અરજી જ્યારે નિયુક્તિ એ અથવા વાલીવારસોને કરવાની હોય તે કિસ્સામાં વાપરવાનું અરજનું ફોર્મ
6જીલ્લા પંચાયત જિલ્લા શિક્ષણ સમિતિ પ્રોવિડન્ડ ફંડ rule 1972 માંથી આંશિક આખરી ઉપાડ મેળવવા માટેની અરજી
7GPF ફંડ એકાઉન્ટ  સિલ્કનું આખરી ચૂકવણું કરવા માટેની અરજી  માટેના વિવિધ પત્રકો - નમૂનાઓ  
8GPF ફંડના ફાઇનલ ઉપાડ માટેના વિવિધ પત્રકો નમુના સ્વરૂપે 
9
10

ક્રમ GPF ફોર્મ સંબંધિત મહત્વની માહિતીડાઉનલોડ 
1જનરલ પ્રોવિડન્ડ ફંડમાંથી પાર્ટ ફાઈનલ ઉપાડ મેળવવા માટે અરજીનો નમુનો - નમૂનો નંબર - 3
2.પાર્ટ ફાઈનલ ઉપાડ  પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કરવા માટેની અરજી PDF file 
3દરેક સરકારી કર્મચારીઓ માટે  જી.પી.એફ. આખરી ઉપાડ ફોર્મ 
4
5
6જનરલ પ્રોવિડન્ડ ફંડમાંથી પાર્ટ ફાઈનલ ઉપાડ મેળવવા માટે અરજીનો નમુનો - નમૂનો નંબર - 3
7.પાર્ટ ફાઈનલ ઉપાડ  પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કરવા માટેની અરજી word file 2
8
9
10


ક્રમ સી પી એફ ફોર્મ  ભરેલા  ઉપયોગી એક્સેલ સોફ્ટવેર ડાઉનલોડ 
1પરિશિષ્ટ ૨ અને  2- k નો એકંદરી પત્રકનો પે.સેન્ટરે તૈયાર કરવાનો નમૂનો
2પ્રથમ નિમણૂક પૂર્ણ થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો ફોર્મ,ઉપાડ અને ચુકવણી અધિકારીએ ખાતાના /વિભાગના વડાને મોકલવાનો નમુનો,વિભાગ/ ખાતાના વડાએ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીમાં માહિતી મોકલવા જે નમૂનો જોઈએ તે નમૂનો એક જ એક્સલ ફાઇલ
3C.P.F  ફોર્મ સાથે જોડવાના અન્ય પરિશિષ્ટ-૧ થી લઈને પરિશિષ્ટ ૨ - ક થી ૬ સુધી ના પત્રકો EXCEL file  સ્વરૂપે 
4
5


ક્રમ સી પી એફ ફોર્મ ભરવા માટેની અગત્યની માહિતી ,સૂચનાઓ અને પરિપત્રો ડાઉનલોડ 
1 CPF  એકાઉન્ટ ઉપયોગી તમામ સરકારી G.R  પરિપત્રો અને માહિતી
2નવી વર્ધિત પેન્શન યોજના આ અંગે પેન્શન ખાતા નંબર અને કાયમી રીટાયડ ખાતા નંબર ફાળવવા બાબતે વાંધાની પૂર્તિ કરવા બાબત પરિપત્ર
3CPF અને GPF વચ્ચેનો તફાવત જાણવા
42004 બાદ નોકરીમાં લાગેલ કર્મચારીઓને  GPF જીપીએફમાં સમાવવા બાબતનો ભારત સરકારનો ઓફિશિયલ લેટર
5 ફોર્મ ભરવાની અગત્યની સૂચનાઓ
6સી .પી .એફ ફોર્મ ભરવા માટે અહીં આપેલ એક્સલ સોફ્ટવેરના ઉપયોગ માટેની સૂચનાઓ
7C.P.F  ફોર્મ સાથે જોડવાના અન્ય પરિશિષ્ટ-૧ થી લઈને પરિશિષ્ટ ૨ - ક થી ૬ સુધી ના પત્રકો PDF file BLANK  સ્વરૂપે 
8
9
 NOTE-CPF FORM  ચોકસાઇથી ભરવા , હંમેશા cpf form બ્લેક પેન થી જ ભરવું અને સહી પણ બ્લેક પેનથી જ કરવી .


ક્રમ સી પી એફ ફોર્મ  ભરેલા નમૂનાઓ અને ઉપયોગી પત્રકોડાઉનલોડ 
1CPF  એકાઉન્ટ માટે PDF ફાઇલનો  Blank નમૂનો
2નવુ  સી.પી.એફ ફોર્મ   CSRF_ver-1.4
3નવુ સી.પી.એફ ફોર્મ  CSRF_ver-1.2
4ઉપાડ અને ચુકવણી અધિકારીએ ખાતાના /વિભાગના વડાને મોકલવાનો નમુનો
5પ્રથમ નિમણૂક પૂર્ણ થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો માટેનું ફોર્મ
6વધારાના વારસદાર ની નિમણૂક અંગેનું સી પી એફ ફોર્મ ANNEXURE -III (3) English
7વિભાગ ખાતાના વડાએ પેન્શન અને પ્રોવિડંડ ફંડ નિયામકની કચેરીને માહિતી જે નમુનામાં મોકલવી જોઇએ તે નમુનો
8CPF ફોર્મ ભરવા માટે ઉપયોગી PDF File ના ભરેલા નમૂનાઓ
9પ્રથમ નિમણૂક પૂર્ણ થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો ફોર્મ ભરેલ નમૂનો
10Annexure II  ટુ એન્ડ Annexure III થ્રી ભરેલ નમૂનાઓ PDF
11Annexure.S2_Subscriber-detail-change-request-form
12Annexure-S5_DDO-Covering-letter-for-subs-registration
13CPF Form Filling Page : 1
14CPF Form Filling Page : 2
15CPF Form Filling Page : 3
16CPF Form Filling Page : 4
17CPF Form Filling Page : 5
18પ્રથમ નિમણૂક થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો પરિશિષ્ટ ૧ પરિશિષ્ટ ૨ પરિશિષ્ટ ૨ ક
19સી.પી.એફ ફોર્મ સાથે જોડવાના અન્ય પરિશિષ્ટ-૨ ,પરિશિષ્ટ ૨ - ક થી ૬ સુધી ના પત્રકો ભરેલ નમૂનો PDF સ્વરૂપે
20દરેક સરકારી કર્મચારીઓ માટે CPF. માંથી ચાલુ નોકરીએ ઉપાડવાનું થતું ફોર્મ 
➯ Current Update :
 સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છેસરકારે જનરલ પ્રોવિડન્ડ ફંડ (GPF) પર વ્યાજ દરો વધારી દીધા છે. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક માટે GPFદર વધારીને 8 ટકા કરી દીધા છે. પહેલા આ 7.6 હતા. આનો ફાયદો લાખો સરકારી કર્મચારીઓને મળશે. તમને જણાવી દઈએ કે હાલમાં સરકારે નાની બચત યોજનાઓના દરમાં 0.40 ટકા સુધી વધારો કર્યો હતો.

શું ! આપ આપના CPF એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો ???
જો આપ આપના CPF એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા હો તો નીચે આપેલ સ્ટેપ અનુસરો !!!!!!!!
CPF PASSWORD RESET  TO STEP BY STEP BELOW THIS DISCRIPTION.....

FOLLOW ABOVE STEP TO RESET CPF PASSWORD CAREFULLY

How to C.P.F. Check Online

પગલું - 1 આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ

કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.

1. 12 અંકનો પ્રાણ નંબર

2. I PASSWORD ( Internet Password )

3. T PASSWORD ( Teliphonik Password) પ્રથમ બે

પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

પગલું - 2 અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો



પગલું - 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribersપોપઅપ

મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા 1 માં બતાવેલ

પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ પાસવર્ડ

લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો.

પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક

કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે

માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે ઈચ્છતા હોય તે

નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને

ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન

થાઓ.

પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details

માં જઈને Personal Details,Statements Of

Holding ,Statements Of Tranaction જોઈ

શકો છો તથા પ્રિંટ કરી શકોછો.

CHECK YOUR CPF ACCOUNT Online

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે

માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો..

PRAN Form Paripatra

CPF to PRAN Numbers

Click here to Download Forn S-1


 GPF કે જનરલ પ્રોવિડન્ડ ફંડ એટલે શું ?
GPF કે જનરલ પ્રોવિડન્ડ ફંડ એક પ્રોવિડન્ડ ફંડ ખાતુ હોય છે જે માત્ર સરકારી કર્મચારીઓ જ ખોલાવી શકે છે. એક કર્મચારી ખાતામાં પોતાના પગારમાંથી એક ચોક્કસ ભાગ યોગદાન કરીને ફંડનો સભ્ય બની શકે છે.
GPF ખાતામાં જમા રકમ પર 8 ટકાના દરથી વ્યાજ આપવામાં આવશે. સાથે જ આ ફંડમાં જમા રકમ આવકવેરા વિભાગની ઘારા 80-cના અંતર્ગત ટેક્સ છૂટના દાયરામાં આવે છે.આ ખાતામાં જમા રાશિ સામાન્ય રીતે કર્મચારીની સેવાનિવૃત્તિ/રિટાયરમેન્ટ પછી કરવામાં આવે છે. આ ફંડમાં જમા રકમ આવકવેરાની કલમ 80-c અંતર્ગત ટેક્સ છૂટના દાયરામાં આવે છે.એટલેકે આ રાશિ પર કોઈ ટેક્સ ચૂકવવાનો હોતો નથી.
GPF ખાતા સાથે જોડાયેલ એક ખાસ ફીચર હોય છે જેને GPF એડવાન્સના નામથી પણ ઓળખવામાં આવે છે. આ જનરલ પ્રોવિડન્ટ ફંડની સેવિંગ અંતર્ગત અપાયેલ ઇન્ટરેસ્ટ ફ્રી લોન હોય છે. આને લોન એટલે કહેવામાં આવે છે કારણ કે ઉધાર લેવાયેલ રાશિ નિયમિત હપ્તામાં પરત કરવાની હોય છે. GPFખાતામાંથી નીકાળેલ રકમ પર કોઇ વ્યાજ વસુલવામાં આવતું નથી.આમ જો જરૂર પડે તો અધવચ્ચે એટલે કે સેવાનિવૃત્તિ/રિટાયરમેન્ટ પહેલા કેટલીક રકમ લોન પેટે મેળવી શકાય છે.
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓને GPF પર 8ટકાના દરે વ્યાજ અપવામાં આવશે. તમને જણાવી દઈએ કેનાણાકીય વર્ષ 2018-19 દરમ્યાન સામાન્ય ભવિષ્ય નીધિ અને અન્ય સમાન નિધિમાં જમા રકમ પર અગામી ત્રણ માસ માટે 8 ટકાનું વ્યાજ આપવાની જાહેરાત કરી છે. આ મુદ્દે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.
સરકારી કર્મચારીઓ માટે જે સંચિત નિધિની વ્યવસ્થા છેતેને જનરલ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) કહેવામાં આવે છે. આમાં માત્ર સરકારી કર્મચારીઓનું જ યોગદાન હોય છેસરકાર પોતાનું કોઈ યોગદાન આમાં આપતી નથી. સરકારે આ જીપીએફ યોજના સાથે જોડાયેલા વ્યાજદરની જાહેરાત કરી છે.ઉલ્લેખનીય છે કેઆ પહેલા સરકારે સરકારી કર્મચારીઓને જીપીએફ ઉપાડની પણ રાહત આપી હતી. સરકારે પોતાના કર્મીઓને બાળકોના પ્રાથમિક થી લઈ ઉચ્ચશિક્ષણ માટે જીપીએફમાંથી ઉપાડ લેવાની પણ જાહેરાત કરી હતી.
આ રીતે જનરલ ફંડના નિયમોમાં અનેક છૂટછાટોની પણ જાહેરાત કરી હતી. જેમ કે જીપીએફના ઉપાડ માટે દસ્તાવેજી પુરાવાઓની આવશ્યકતા પણ ખતમ કરી દેવામાં આવી છે. હવે કર્મચારી માત્ર અરજી કરશે તો પણ તેનું કામ થઈ જશે. માત્ર 15 દિવસમાં કર્મચારીને નાણા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કેમાંદગી જેવા કારણોમાં તો 15 દિવસનો પણ સમય નહી લાગે.

આ સાથે સરકારી કર્મીઓને આવાસ માટે ઉપાડની મર્યાદા પણ વધારી 90 ટકા કરવામાં આવી હતી. વાહન ખરીદવા માટે જમારાશીના 3/4 રકમ ઉપાડી શકાય છે. આટલું જ નહી યાત્રા પ્રવાસ માટે પણ જીપીએફ એડવાન્સ લઈ શકાશે.
 Tier 1 અને Tier 2 ની સમજ/તફાવત નિવૃત્તિ સમયે કેટલા પૈસા ઉપાડી શકાશેકેટલું પેંશન મળશે?

 CPF એકાઉન્ટ ધરાવતા મિત્રો માટે PRAN કીટ પાસવર્ડ કેવી રીતે સેટ કરશો ?
ભૂલી ગયેલ PRAN કીટ પાસવર્ડ કેવી રીતે મેળવશો