અમારી શ્રી ઝાલુ પ્રાથમિક શાળા નીચે મુજબની સુવિધાઓ પુરી પાડવા માટેે કટિબધ્ધ
છે.
*1.તમામને શિષ્યવૃત્તિ
*2.તમામને ગણવેશ સહાય,
*3.ફર્સ્ટ એડની સુવિધા,
*4.હરિયાળું વાતાવરણ અને બગીચાની સગવડ,
*5.પીવાના પાણીની સગવડ,
*6.દરેક વર્ગ માટે સ્વતંત્ર વર્ગખંડ,
*7.બાળકો માટે બેંચિસ,પાટલીઓ,
*8.લખવા માટે સ્ટૂલ,
*9.દરરોજ નાસ્તા સાથે મધ્યાહન
*10.કુમાર અને કન્યા માટે શૌચાલય,
*11.શાળાનું રમણીય પરિસર,
*12.દરેક વર્ગમાં જવા માટે સ્વતંત્ર સી.સી.રોડ.
*13.માયાળુ અને પ્રેમાળ તેમજ પ્રતિભાશાળી શિક્ષકો,
*14.સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ,
*15.પર્સનાલિટી ડેવલોપમેન્ટ કોર્સ,
*16.સામાજિક આંતર ક્રિયા અને રિલેશન શિપ ડેવલમેન્ટ સેમિનાર,
*17.માનવીય મૂલ્યો નો વિકાસ,
*18.જીવન કૌશલ્ય વર્ધન,
*19.જાહેર સમારંભ સ્પીચ ડેવલપમેન્ટ,
*20.પર્યાવરણ જાગૃતિ,
*21.રાષ્ટ્ર સેવા,
*22.ગ્રામ જનો દ્વારા તિથીભોજન્,
*23.પ્રવાસ-પર્યટનનું આયોજન
*24.લોક સહયોગ દ્વારા ઈનામ વિતરણ.,
*25.NMMS, Navoday,Exam,
*26. ઉત્તમ પ્રકારનું શિક્ષણ,
*27.મફત પુસ્તકો,મફત સ્વાધ્યાયપોથી
*28.અઠવાડિક ટેસ્ટ
*29. ફ્લેવર્ડ દૂધ પાઉચ,
*30.રામ દુકાનની સગવડ.
*31.ઉચ્ચ પ્રાથમિકમાં કન્યાઓને સ્વ-રક્ષણ તાલીમ
*32. કોવિડ-19 દરમ્યાન ઓનલાઇન શિક્ષણ
*32. ઘરે શીખીએ સાહિત્ય,માર્ગદર્શન.
*33.ધોરણ-8 પૂરું કરનાર કન્યાઓને 2000નો વિદ્યાલક્ષ્મી બોન્ડ
*34.આકસ્મિક અવસાન થવા ઉપર 50,000 ની વિદ્યાદીપ અંતર્ગત સહાય,
*35.અનુભવી અને યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો,
*36.ધોરણ -6 થી 8 માટે વિષય શિક્ષકો,
*37.પ્રવાસ-પર્યટનનું આયોજન,
*38.દર શનિવારે સામાયિક કસોટીનું આયોજન,
*39.બાલમેળો આયોજન,
*40.લાઈફસ્કિલ મેળો આયોજન,
*41.વિજ્ઞાન મેળા નું કલસ્ટર અને તાલુકા કક્ષાએ આયોજન
*42.બાયસેગ દ્વારા રાજ્ય કક્ષાએથી માર્ગદર્શન
*43.ડી.ડી. ગીરનાર દ્વારા રાજ્યના તજજ્ઞ શિક્ષકો દ્વારા હોમ લર્નિંગ
વગેરે હજુ યાદી લાંબી બને તેમ છે..... *ઉપરોક્ત તમામ સુવિધાઓ તદ્દન મફત આપવામાં આવશે*