🔥ધોરણ 1 થી 8 ના શિક્ષકોને ઓનલાઈન તાલીમ બાબત
ચેતના એપ ડાઉડલોડ કરવા અહીં ક્લિક કરો.
361 CHETNA App.
Enter your teacher Id and select District to start Training
361 CHETNA તાલીમ બાબતે ઘણા મિત્રોને મૂંઝવણ છે. પરંતુ આપના જિલ્લામાંથી id સેટ કરેલ નહીં હોય ત્યાં સુધી invalid બતાવશે. તેથી જિલ્લાની સુચનાની રાહ જોવી.
તાલુકામાંથી સી.આર.સી. મારફતે આઈ.ડી 8 ડિઝીટ ના મળશે.
સમર્થ તાલિમનો આઈ.ડી. ટ્રાય કરી જોવો..
*ચેતના ઓનલાઈન તાલીમ*
👧🏻👶🏻 *દિવ્યાંગ બાળકો ના સમાવેશી શિક્ષણ* માટે ઓનલાઇન ચેતના તાલીમ
*🙋🏻♂️તમામ શિક્ષકો માટે તાલીમ ફરજિયાત છે*
📲ચેતના એપ્લિકેશન *કેવી રીતે ડાઉનલોડ કરવી??*
📱કેવી રીતે લોગીન કરવું?
🟣કેવી રીતે તાલીમ લેવી??
📃કેવી રીતે *પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું??*
સંપૂર્ણ સમજ આ વિડીઓ માં મળી જશે??
નોંધ :- આ વિડિઓ સ્કીપ કર્યા જોવો જેથી સંપૂર્ણ માહિતી મળી રહે...
⤵️
*https://youtu.be/XWD56Y7PJ44*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
તમામ શાળા અને શિક્ષકો સુધી આ વિડિઓ મોકલો જેથી સમયસર તાલીમ પૂર્ણ કરી શકાય
