*👆 શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવા બાબત*
➡️ આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાશે.
1. ધોરણ 1 થી 5 માટે
2. ધોરણ 6 થી 8 માટે
3. ધોરણ 9 થી 12 માટે
*➡️ હરીફાઈ માટેની થીમ*
*➡️ વિદ્યાર્થી દીઠ માત્ર એક જ એન્ટ્રી કરી શકાશે.*
*➡️ ઈનામની વ્યવસ્થા*
( પ્રત્યેક કેટેગરીના ટોચના 3 વિજેતાઓ માટે)
1. 10000 /-
2. 7000 /-
3. 5000 /-
તથા 2000 /- સાત વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ તરીકે અપાશે.
વધુ માહિતી માટે ઓફિશિયલ પરિપત્ર વાંચો
