✅એમ.ડી.એમ. કુપન ફાઈલ (ભાગ – ૬)
📘ફાઈલ ની વિશેષતા –📕
૧. તમામ પાર્ટ માટે એક જ ફાઈલ
૨. દર વખતે અલગ અલગ ફાઈલ ડાઉનલોડ કરવામાંથી મુક્તિ
૩. અધવચ્ચેથી શાળામાં દાખલ થનાર અને અધવચ્ચેથી શાળા છોડી જનાર બાળકોની હાજર દિવસો ગણતરી મુજબ જ અનાજનું કુપન બનશે.
૪. એમ. ડી. એમ. કુપનની સાથે બેંક પત્રક પણ બનાવી શકશો.
૫. અલગથી પત્રક બનાવવાની જરૂર નહિ.
૬. પાસવર્ડ રહિત ફાઈલ
૭. સુચના મુજબ કામ કરવાથી થોડી જ વારમાં તમામ બાળકોના કુપન એકદમ સરળતાથી પ્રીન્ટ કરી શકાશે.
ફાઇલ બનાવનાર :- સુમિત એમ. જેઠવા
