Letest News & Highlights


♣ Most Important Notice Board


► ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

► NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

ગુણોત્સવ માટે ઉપયોગી

જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો
c

પ્રાથમિક શાળાઓ માટે ખુબજ ઉપયોગી લિંક.

28 એપ્રિલ, 2021

➖➖➖➖➖➖➖➖➖➖
Covid-19ની સાંપ્રત પરિસ્થિતિમાં શાળા દ્વારા જનજાગૃતિ અભિયાન

➖➖➖➖➖➖➖➖➖➖

હાલો સૌ વિદ્યાર્થી અને વાલી મિત્રો તથા તમારા સર્વે કુટુંબીજનોને  નમસ્કાર.


હાલ ચાલી રહેલી કોરોના મહામારી ને રોકવા અને તેનાથી બચવા માટે આપણે  શું કરી શકીએ? તો આપણને એમ થાય કે આમાં તો આપણે શું કરી શકીએ આ તો આપણા હાથમાં ક્યાં છે.... નહીં...એવું નહીં વિચારતા.


 આ કોરોના ને હરાવવો અને તેનાથી બચવું તે આપણા જ હાથની વાત છે.જે કાંઈ કરવાનું છે તે આપણેજ કરવાનું છે.આની શરૂઆત મારાથીજ કરું પછી મારુ ઘર કુટુંબ >પાડોશી >શેરી>ગામ આમ કરતા સમગ્ર રાજ્ય અને દેશ માંથી કોરોના ને નેસ્તનાબૂદ કરવાનો છે.તો તેના માટે શું કરવાનું તે આજે બધાને ખબર છે પણ કરતા નથી તેમાં આપણી આળસ બેદરકારી અને અણસમજ છે તે દૂર કરી ને એક દ્રઢ સઁકલ્પ કરો કે આજથી જ્યાં સુધી દેશમાં એકપણ કોરોનાનો કેશ હશે ત્યાં સુધી હું નીચેની બાબતો નું પાલન કરીશ અને કરાવીશ.


👉માસ્ક પહેરીશ અને પહેરાવીશ.

👉બીજા કોઈપણ થી ૬ ફૂટ દુર રહીશ.

👉વારંવાર સાબુ થી હાથ ધોઈશ.

👉સેનીટાઇઝર નો ઉપયોગ કરીશ.

👉કામ શિવાય બહાર નહીં જવું.

👉લોકોની ભીડ હોય ત્યાં નહિ જવું.

👉પાડોશી કે મિત્રો માં બેસવા નહિ જવું.

👉લગ્ન, મરણ કે અન્ય પ્રસન્ગ માં જવાનું હમણાં બંધ.

👉દુકાન હોટલ કે પડીકા નું ખાવાનું બંધ

👉બરફ ગુલ્ફી ઠંડાપીણાં આઈસ્ક્રીમ કે ફ્રીઝ ની તમામ વસ્તુ બંધ.

👉બહારથી લાવેલી વસ્તુ ને ગરમ પાણીમાં કે તડકામાં તપાવો.

👉ઘરમાં કોઈ બીમાર થાયતો બધાજ માસ્ક પહેરો અને ૬ ફૂટ નું અંતર રાખો.

👉આદુ હળદર સુંઠ કાળામરી તુલસી લવીંગ લીંબુ આટલી વસ્તુ કોઇપણ રીતે દૂધ ઉકાળો કે રાબ બનાવીને બે ટાઈમ સવાર સાંજ ખાસ પીવો.

👉ગરમ પાણીમાં અજમો અને બામ નાખીને વરાળ લો બે ટાઈમ.

👉લીંબુ કે ફટકડી ના ગરમ પાણીના કોગળા કરો બે ટાઈમ.

👉૧૮ વર્ષ થી મોટાએ બધાએ ફરજિયાત કોરોના ની રસી લેવી.

👉શરીર અને ઘર ની સ્વચ્છતા જાળવો.

👆👆👆   .....બસ મિત્રો આટલું કરો અને બીજાને કરાવો તો તમે તમારી અને કુટુંબની સાથે શેરી ગામ સગાંવહાલાં મિત્રો બધાને આનો ખાસ અમલ કરાવીને બહુ મોટી  સેવા અને રાષ્ટ્ર ભક્તિનું કામ કર્યું કહેવાય. આજની આ કોરોના મહામારી માંથી ઝડપથી આપણે સૌ બહાર આવીએ તેવી ભગવાનને પ્રાર્થના.  

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


               શાળા પરિવાર


😷😷😷😷😷😷😷😷😷😷