વિષય સજ્જતા ક્વીઝ – સપ્ટેમ્બર ૨૦૨૦
નમસ્કાર.
આપ સૌના સહયોગ અને પ્રયત્નો થકી ઓનલાઈન “વિષય સજ્જતા ક્વીઝ” – ઓગષ્ટ ૨૦૨૦ની પ્રવૃતિમાં મહત્વપૂર્ણ સફળતાઓ મળેલ છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ધોરણ ૩ થી ૮ ના વિધાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને લઈ “વિષય સજ્જતા ક્વીઝ – સપ્ટેમ્બર ૨૦૨૦” માટેની લિંક નીચે આપવામાં આવેલ છે.
આ વિષય સજ્જતા-ક્વિઝ નો હેતુ શિક્ષકશ્રીઓ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીને બિરદાવાની સાથે, બાળકોને એકમ કસોટીની તૈયારીમાં મદદરૂપ બનવાનું છે. આ માટે કોઈપણ પ્રકારના પત્રકો બનાવવાના કે નિભાવવાના નથી યા તો વધારાની કોઈપણ પ્રકારની માહિતી આપવાની નથી.
સૌ સી.આર.સી મિત્રો, મુખ્ય શિક્ષકશ્રીઓ, શિક્ષકશ્રીઓ આ સાથે આપવામાં આવેલ વિષય સજ્જતા-ક્વિઝની લીંકને આપણી શાળાના ધોરણ ૩ થી ૮ ના બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો અને વિદ્યાર્થીઓને માહિતગાર કરી અને કિવઝ આપે તે માટે વિદ્યાર્થીઓને મદદરૂપ થશો.
તમારો એક નાનકડો પ્રયાસ હજારો વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે છે. આવો આપણે સૌ સાથે મળી કચ્છ જીલ્લાના બાળકો માટે એક નાનકડી ચિનગારી બની વિદ્યાર્થીના જીવનમાં ઉજાસ પાથરીએ.
સૂચનાઓ:
૧. આ ક્વીઝ ધોરણ ૩ થી ૮ના વિધાર્થીઓ માટે સ્વૈછિક છે.
૨. શિક્ષક્શ્રીઓને આ ક્વીઝની લિંક બાળકો સુધી પહોચાડવા તેમજ પ્રક્રિયાનું જરૂરી માર્ગદર્શન કરવા સહકાર આપવું જોઇશે.
૩. વાલીઓએ બાળકોને ફોનમાં લિંક ખોલી આપવા અને બાળકની પ્રાથમિક માહિતી ભરવા માટે મદદ કરવી.
૪. આ ક્વીઝમાં તમામ પ્રશ્નોના જવાબ સબમિટ કર્યા બાદ આપના કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે views score માં જઇને જોઈ શકો છો.
૫. શિક્ષકશ્રી ને વિનંતી કે નીચે આપેલ link બાળકો/વાલીઓ સાથે share કરતા પહેલા આપની શાળા તથા ક્લસ્ટર નું નામ લખીને share કરવું.
ધોરણ-૩
ગણિત - https://forms.gle/jUjzz82A6UyNdzin6
--------------------------------------------------
ગુજરાતી - https://forms.gle/BCpJBV8coRytPPr7A
--------------------------------------------------
પર્યાવરણ - https://forms.gle/pc7gyL9FBTaaUcN96
ધોરણ-૪
ગણિત - https://forms.gle/CXdXcGtbMGR7vqwp9
--------------------------------------------------
ગુજરાતી – https://forms.gle/FhyNQxekjFvPXYgHA
--------------------------------------------------
પર્યાવરણ - https://forms.gle/H4fdeLUAEBrqcSRC6
ધોરણ-૫
ગણિત - https://forms.gle/4rKW3EaiS9nU5VFS6
--------------------------------------------------
ગુજરાતી – https://forms.gle/p7QQCNic9w5F8BQj9
--------------------------------------------------
પર્યાવરણ – https://forms.gle/x51yPEimTPrStDwP9
--------------------------------------------------
અંગ્રેજી – https://forms.gle/g4XhoJdRUXnWiwGd8
ધોરણ-૬
ગણિત - https://forms.gle/UHK4BPcu9FEbijuz8
--------------------------------------------------
ગુજરાતી – https://forms.gle/4rFYXqNPsRswJ1Qj9
--------------------------------------------------
અંગ્રેજી - https://forms.gle/u7qN9ZyxMvrDtCey8
ધોરણ-૭
ગણિત - https://forms.gle/exHCeejuLkirq24W9
--------------------------------------------------
ગુજરાતી – https://forms.gle/kvTeqpnD4rHtBUTa6
--------------------------------------------------
અંગ્રેજી - https://forms.gle/FMJo9zPkGP8gMLMH9
ધોરણ-૮
ગણિત - https://forms.gle/q54xtsHLtyyUKqYP7
--------------------------------------------------
ગુજરાતી – https://forms.gle/5PywG9w83YoDhEKF8
-------------------------------------------------
અંગ્રેજી - https://forms.gle/YYu6WdE44bTvYsPx7