અમારી શાળા વિશે
- Home
- Introduction to the village
- Introduction to the Principal
- School fecilites
- Features of the school
- ગુજરાતના જોવાલાયક સ્થળો
- School mirror
- S.M.C. member details
- Photo gallery
- પ્રેસનોટ સંગ્રહ
- ઉપયોગી વેબસાઈટ
- MP3 Song
- Useful website and blog
- HOME LEARNING VIDEO
- Pagna materials
- SSA Module storage
- Useful software
- CPF GPF
- વિડીયો લાઇબ્રેરી
- School useful file collection
- પરિપત્રનો ખજાનો
- video library
- Contact us
- મુખ્યશિક્ષકને ઉપયોગી વિડીયો
- ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 માટે ઉપયોગી વીડિયો
Letest News & Highlights
♣ Most Important Notice Board
► નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection
► Vande Gujarat Channel October 2018 Time Table Download PDF
► ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ
► વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક
► ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ
► સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે
►જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરોપ્રાથમિક શાળાઓ માટે ખુબજ ઉપયોગી લિંક.
- Online Attendance Link 1 Click Hear
- Online Attendance Link 2 Click Hear
- Unit Test Marks Entry Link Click Here
- Gunotsav Result Click Hear
- Teacher Certificate of Gunotsav Click Hear
- School Certificate Click Hear
- Gyankunj Click Hear
- Child Tracking Click Hear
- Exam Marks Entry Click Hear
29 સપ્ટેમ્બર, 2020
2જી ઓકટોબર કાર્યક્રમ
23 સપ્ટેમ્બર, 2020
ધોરણ 1 થી 8 કાવ્યો
ધોરણ 8 ના કાવ્યો
વાહલ વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો તમને ઉપયોગી થવામાટેના મારા પ્રયત્નો છે,મારા આ પ્રયત્નમાં આપ સહભાગી બનશો તો મને ખુબ આનંદ થશે.
ધોરણ 8 ના કાવ્યો
8.AAVKARO
9.GHADATAR
14.DOHE
15.TUFANOKI-AUR
16.VANDANA
17.EHU-SUDHIR
20.SUBHASHITANI
આભાર....🙏
ધોરણ 7 ના કાવ્યો
વાહલ વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો તમને ઉપયોગી થવામાટેના મારા પ્રયત્નો છે,મારા આ પ્રયત્નમાં આપ સહભાગી બનશો તો મને ખુબ આનંદ થશે.
ધોરણ 7ના કાવ્યો
2.RANMA
4.JANANI
10.OHA-ASHTAK
11.BETI
15.PARISHISHT
16.PRAHELIKA
17.SUBHASHITANI
આભાર...🙏
ધોરણ 6 ના કાવ્યો
વાહલ વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો તમને ઉપયોગી થવામાટેના મારા પ્રયત્નો છે,મારા આ પ્રયત્નમાં આપ સહભાગી બનશો તો મને ખુબ આનંદ થશે.
11.JAY-VIGYANKI
12.VANDANA
13.HASTI-HASTI
14.DAXIN-PADAM
16.SUBHASHITANI
આભાર...,🙏
ધોરણ 5 ના કાવ્યો
વાહલ વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો તમને ઉપયોગી થવામાટેના મારા પ્રયત્નો છે,મારા આ પ્રયત્નમાં આપ સહભાગી બનશો તો મને ખુબ આનંદ થશે.
ધોરણ 5ના કાવ્યો
10.CHARANOMA-(UGAMANE-AABHAMA)
આભાર...🙏
ધોરણ 4 ના કાવ્યો
વાહલ વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો તમને ઉપયોગી થવામાટેના મારા પ્રયત્નો છે,મારા આ પ્રયત્નમાં આપ સહભાગી બનશો તો મને ખુબ આનંદ થશે.
ધોરણ 4ના કાવ્યો
2.RATA_FUL
5. CHAL_BACHUDA
7.GINATI
9.JHULA
આભાર...🙏
ધોરણ 3 ના કાવ્યો
વાહલ વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો તમને ઉપયોગી થવામાટેના મારા પ્રયત્નો છે,મારા આ પ્રયત્નમાં આપ સહભાગી બનશો તો મને ખુબ આનંદ થશે.
મારી સાથે જોડાઈ રહેવા માટે તથા નવી અપડેટ મેળવતા રહેવા માટે મારા ફેસબુક પેજ Freelink ને લાઈક કરો તથા આ સાઇટને બુકમાર્ક કરો
ધોરણ 3 ના કાવ્યો
6.FAGANIYO
આભાર..🙏
મારા વહાલા વિદ્યાર્થીઓ તથા મારા શિક્ષક ભાઈઓ અહીં મેં ધોરણ 2 માં આવતા તમામ કાવ્યો ઓડીઓ સ્વરૂપે મુકવાનો પ્રયત્ન કર્યો છે.
આશા રાખું છું કે તમને તથા તમારા વિદ્યાર્થીઓ ને ઉપયોગી થશે.
નીચે આપવામાં આવેલા ધોરણ 2 ના કાવ્યના નામ ને અડવાથી તે ડાઉનલોડ થઈ જશે.
ધોરણ 2 ના કાવ્યો
10.EK_EK_BIJ
19.AAPO_AAPO
21.AJAB_GAJAB
22 સપ્ટેમ્બર, 2020
કવીઝ
વિષય સજ્જતા ક્વીઝ – સપ્ટેમ્બર ૨૦૨૦
નમસ્કાર.
આપ સૌના સહયોગ અને પ્રયત્નો થકી ઓનલાઈન “વિષય સજ્જતા ક્વીઝ” – ઓગષ્ટ ૨૦૨૦ની પ્રવૃતિમાં મહત્વપૂર્ણ સફળતાઓ મળેલ છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ધોરણ ૩ થી ૮ ના વિધાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને લઈ “વિષય સજ્જતા ક્વીઝ – સપ્ટેમ્બર ૨૦૨૦” માટેની લિંક નીચે આપવામાં આવેલ છે.
આ વિષય સજ્જતા-ક્વિઝ નો હેતુ શિક્ષકશ્રીઓ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીને બિરદાવાની સાથે, બાળકોને એકમ કસોટીની તૈયારીમાં મદદરૂપ બનવાનું છે. આ માટે કોઈપણ પ્રકારના પત્રકો બનાવવાના કે નિભાવવાના નથી યા તો વધારાની કોઈપણ પ્રકારની માહિતી આપવાની નથી.
સૌ સી.આર.સી મિત્રો, મુખ્ય શિક્ષકશ્રીઓ, શિક્ષકશ્રીઓ આ સાથે આપવામાં આવેલ વિષય સજ્જતા-ક્વિઝની લીંકને આપણી શાળાના ધોરણ ૩ થી ૮ ના બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો અને વિદ્યાર્થીઓને માહિતગાર કરી અને કિવઝ આપે તે માટે વિદ્યાર્થીઓને મદદરૂપ થશો.
તમારો એક નાનકડો પ્રયાસ હજારો વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે છે. આવો આપણે સૌ સાથે મળી કચ્છ જીલ્લાના બાળકો માટે એક નાનકડી ચિનગારી બની વિદ્યાર્થીના જીવનમાં ઉજાસ પાથરીએ.
સૂચનાઓ:
૧. આ ક્વીઝ ધોરણ ૩ થી ૮ના વિધાર્થીઓ માટે સ્વૈછિક છે.
૨. શિક્ષક્શ્રીઓને આ ક્વીઝની લિંક બાળકો સુધી પહોચાડવા તેમજ પ્રક્રિયાનું જરૂરી માર્ગદર્શન કરવા સહકાર આપવું જોઇશે.
૩. વાલીઓએ બાળકોને ફોનમાં લિંક ખોલી આપવા અને બાળકની પ્રાથમિક માહિતી ભરવા માટે મદદ કરવી.
૪. આ ક્વીઝમાં તમામ પ્રશ્નોના જવાબ સબમિટ કર્યા બાદ આપના કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે views score માં જઇને જોઈ શકો છો.
૫. શિક્ષકશ્રી ને વિનંતી કે નીચે આપેલ link બાળકો/વાલીઓ સાથે share કરતા પહેલા આપની શાળા તથા ક્લસ્ટર નું નામ લખીને share કરવું.
ધોરણ-૩
ગણિત - https://forms.gle/jUjzz82A6UyNdzin6
--------------------------------------------------
ગુજરાતી - https://forms.gle/BCpJBV8coRytPPr7A
--------------------------------------------------
પર્યાવરણ - https://forms.gle/pc7gyL9FBTaaUcN96
ધોરણ-૪
ગણિત - https://forms.gle/CXdXcGtbMGR7vqwp9
--------------------------------------------------
ગુજરાતી – https://forms.gle/FhyNQxekjFvPXYgHA
--------------------------------------------------
પર્યાવરણ - https://forms.gle/H4fdeLUAEBrqcSRC6
ધોરણ-૫
ગણિત - https://forms.gle/4rKW3EaiS9nU5VFS6
--------------------------------------------------
ગુજરાતી – https://forms.gle/p7QQCNic9w5F8BQj9
--------------------------------------------------
પર્યાવરણ – https://forms.gle/x51yPEimTPrStDwP9
--------------------------------------------------
અંગ્રેજી – https://forms.gle/g4XhoJdRUXnWiwGd8
ધોરણ-૬
ગણિત - https://forms.gle/UHK4BPcu9FEbijuz8
--------------------------------------------------
ગુજરાતી – https://forms.gle/4rFYXqNPsRswJ1Qj9
--------------------------------------------------
અંગ્રેજી - https://forms.gle/u7qN9ZyxMvrDtCey8
ધોરણ-૭
ગણિત - https://forms.gle/exHCeejuLkirq24W9
--------------------------------------------------
ગુજરાતી – https://forms.gle/kvTeqpnD4rHtBUTa6
--------------------------------------------------
અંગ્રેજી - https://forms.gle/FMJo9zPkGP8gMLMH9
ધોરણ-૮
ગણિત - https://forms.gle/q54xtsHLtyyUKqYP7
--------------------------------------------------
ગુજરાતી – https://forms.gle/5PywG9w83YoDhEKF8
-------------------------------------------------
અંગ્રેજી - https://forms.gle/YYu6WdE44bTvYsPx7
13 સપ્ટેમ્બર, 2020
10 સપ્ટેમ્બર, 2020
MDM FOOD SECURITY ALLOWANCE
✅એમ.ડી.એમ. કુપન ફાઈલ (ભાગ – ૬)
04 સપ્ટેમ્બર, 2020
લીવ રજીસ્ટર
Leave register
રજા રજિસ્ટર
૧.મહત્વ
૨.ઉપયોગ
૩.કોલમ
૪.પ્રમાણપત્ર
5.discription માંથી પરિપત્ર ડાઉનલોડ
શિક્ષક તાલીમ
🔥ધોરણ 1 થી 8 ના શિક્ષકોને ઓનલાઈન તાલીમ બાબત
ચેતના એપ ડાઉડલોડ કરવા અહીં ક્લિક કરો.
361 CHETNA App.
Enter your teacher Id and select District to start Training
361 CHETNA તાલીમ બાબતે ઘણા મિત્રોને મૂંઝવણ છે. પરંતુ આપના જિલ્લામાંથી id સેટ કરેલ નહીં હોય ત્યાં સુધી invalid બતાવશે. તેથી જિલ્લાની સુચનાની રાહ જોવી.
તાલુકામાંથી સી.આર.સી. મારફતે આઈ.ડી 8 ડિઝીટ ના મળશે.
સમર્થ તાલિમનો આઈ.ડી. ટ્રાય કરી જોવો..
*ચેતના ઓનલાઈન તાલીમ*
👧🏻👶🏻 *દિવ્યાંગ બાળકો ના સમાવેશી શિક્ષણ* માટે ઓનલાઇન ચેતના તાલીમ
*🙋🏻♂️તમામ શિક્ષકો માટે તાલીમ ફરજિયાત છે*
📲ચેતના એપ્લિકેશન *કેવી રીતે ડાઉનલોડ કરવી??*
📱કેવી રીતે લોગીન કરવું?
🟣કેવી રીતે તાલીમ લેવી??
📃કેવી રીતે *પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું??*
સંપૂર્ણ સમજ આ વિડીઓ માં મળી જશે??
નોંધ :- આ વિડિઓ સ્કીપ કર્યા જોવો જેથી સંપૂર્ણ માહિતી મળી રહે...
⤵️
*https://youtu.be/XWD56Y7PJ44*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
તમામ શાળા અને શિક્ષકો સુધી આ વિડિઓ મોકલો જેથી સમયસર તાલીમ પૂર્ણ કરી શકાય
VIDHYADEEP YOJANA
વિદ્યાદીપ યોજના
- બે નકલમાં (અલગ-અલગ ફાઇલ)માં DPEO Officeએ સમય મર્યાદામાં આપવાની રહેશે.- યોજના વિશે (અહીં ક્લિક કરો)
- વિદ્યાદીપ ફોર્મ (અહીંં ક્લિક કરો)
- સેમ્પલ ફોર્મ (વિગતો કેસ પ્રમાણે અલગ-અલગ હોય શકે આથી લાગુ પડતી વિગત ફોર્મમાં ભરવી) - અહીં ક્લિક કરો
- ચેક લિસ્ટ - (અહીંં ક્લિક કરો)
02 સપ્ટેમ્બર, 2020
pdf માં સુધારા વધારા
મીત્રો PDF ફાઇલો પર જુદા જુદા Operation કરવા હોય ત્યારે સોફટવેર કે એપની જરૂર પડે છે જેની કોઇ જરૂર નથી
હું તમોને કેટલીક વેબસાઈટ ના નામ નીચે આપુ છું
અલગ અલગ PDF ફાઈલોને એક સળંગ એક કરતાં વધુ પાના ધરાવતી એક જ ફાઇલ બનાવી શકાય
જેમાં તમારે જેટલી pdf ફાઇલો મુકવી હોય તેટલી pdf ફાઇલો upload કરી સળંગ pdf તરીકે ડાઉન લોડ કરી શકો
2. https://www.pdf2go.com/split-pdf
એક સળંગ pdf કે જેમાં એક કરતાં વધુ પાના હોય તેને અલગ પાડી અલગ અલગ pdf ફાઇલ બનાવી ડાઉનલોડ કરી શકો zip કરીને પણ ડાઉનલોડ કરી શકો
3.https://smallpdf.com/add-page-numbers-to-pdf
એક pdf મા બીજી pdf ના પાના ઘુસાડી નવી pdf બનાવવા
4. https://smallpdf.com/edit-pdf
pdf માં સુધારા વધારા કરવા હોય તો
5.https://smallpdf.com/delete-pages-from-pdf
કોઇ pdf માંથી કોઇ એકાદ કે વધુ પાના કાઢી નાખવા હોય તો
PDF ફાઇલને Microsoft Word, Microsoft Excel, Notepad ની ફાઇલમાં કન્વર્ટ કરી શકો
7. https://smallpdf.com/word-to-pdf
Microsoft Word ફાઇને pdf માં કન્વર્ટ કરવા
8. https://smallpdf.com/excel-to-pdf
Microsoft Excel ફાઇને pdf માં કન્વર્ટ કરવા
9. https://smallpdf.com/ppt-to-pdf
Microsoft PowerPoint ફાઇને pdf માં કન્વર્ટ કરવા
10 https://smallpdf.com/pdf-to-word
PDF ફાઈલને Microsoft Word ની ફાઇલમાં કન્વર્ટ કરવા
11. https://smallpdf.com/pdf-to-excel
PDF ફાઈલને Microsoft Excelની ફાઇલમાં કન્વર્ટ કરવા
12. https://smallpdf.com/pdf-to-ppt
PDF ફાઈલને Microsoft PowePointની ફાઇલમાં કન્વર્ટ કરવા
13. https://smallpdf.com/pdf-to-jpg
તમોને જ્યારે pdf ફાઇલને jpg image format માં ફેરવવિ હોય તો
14. https://smallpdf.com/share-document
જયારે pdf share કરવી હોય તો
15.https://smallpdf.com/merge-pdf
બે કે વધુ pdf ફાઇલો ભેગી કરી એક જ pdf માં ફેરવવા માટે
16. https://smallpdf.com/jpg-to-pdf
તમોને જ્યારે jpg image ફાઇલને pdf format માં ફેરવવિ હોય તો
17. https://smallpdf.com/compress-pdf
મોટી સાઇઝ ધરાવતી pdf ને નાની સાઇઝ કરવા
18 https://smallpdf.com/rotate-pdf
PDF ના પાના ઉંધા કે સિધા ડાબા કે જમણા ફેરવવા
19. https://smallpdf.com/sign-pdf
PDF ઇલેક્ટ્રોનિક સિગ્નેચર (સહી કરવા)
20. https://smallpdf.com/pdf-reader
ઘણીવાર તમારા ડીવાઇસમાંં pdf reader સોફટવેર કે એપ ન હોય તો તમે pdf વાંચી શકતા નથી એના માટે આ સોફટવેર કે એપ ડાઉનલોડ કરવો પડે પણ ન કરવો હોય તો તમે ઓનલાઈન pdf વાંચી, પ્રિન્ટ, તથા Share કરી શકો
21. https://smallpdf.com/unlock-pdf
Password protected pdf નો પાસવર્ડ ડીલીટ કરી આપવામાં આવશે
22. https://smallpdf.com/protect-pdf
PDF ને પાસવર્ડ આપી લોક કરવા




