ભારતના 70 મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ……
સંગ્રામે મુક્તતાના, અમર યશધરી, ભેટ દીધી સુભાગી
ઝૂમે વ્યોમે ત્રિરંગો, ફરફર ફરકી, ધન્ય મા ભારતી તું!
પ્રજાસત્ત્તાક ભોમે, સુરભિત કુસુમે, વાયરા હેત ઢોળે
ઝીલી તોપો સલામી, દ્ર્ઢ જન ઉરમાં , ગૌરવી શોભતી તું
……………………
આઝાદ પ્રજાસત્તાક ને હવે ત્રિરંગી શાનથી ,૨૧મી સદીમાં નવી પહેચાન સાથે ઉભરવા થનગની રહેલ, યુવા ભારતનો જય ઘોષ, એ વતન પ્રેમીઓનો ઉમંગ છે. ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વે , શ્રી ઝાલુ પ્રાથમિક શાળા વતી વિરેનભાઇ જસાણી http://jaluprimaryschool.blogspot.com/?m=1 શ્રી વિરેનભાઇના સાદર નમસ્કાર,