Letest News & Highlights


♣ Most Important Notice Board


► ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

► NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

ગુણોત્સવ માટે ઉપયોગી

જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો
c

પ્રાથમિક શાળાઓ માટે ખુબજ ઉપયોગી લિંક.

18 જુલાઈ, 2020

ફૂડ સિક્યોરિટી એલાઉન્સ

5th ROUND MDM FOOD SECURITY ALLOWANCE

# ૫ માં તબાક્કા માટે મધ્યાહન ભોજન એલાઉન્સ્ ની ચુકવણી કરવા અંગેનો પરિપત્ર થઈ ગયેલ છે. જેમાં તારીખ :- ૦૮/૦૬/૨૦૨૦ થી તારીખ :- ૩૦/૦૬/૨૦૨૦ સુધી દિન -૨૦ સુધીનુ મધ્યાહન ભોજન રાશન તથા એલાઉન્સ ચૂકવવાનું થાય છે.
# ૧ થી ૫ ધોરણ માટે ૧.૦૦ કિગ્રા. તથા ૬ થી ૮ માટે ૧.૫૦૦ કીગ્રા. લેખે ઘઉં તથા ચોખાનુ વિતરણ
# ધોરણ ૧ થી ૫ ને ૪.૯૭₹ અને ધોરણ ૬ થી ૮ ને ૭.૪૫₹ લેખે એલઉન્સ ની ચુકવણી કરવી.
# ૫માં તબક્કાનું રાશન વિતરણ તથા એલાઉન્સ ની ચુકવણી કરવા એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા નીચે લીંક પર ક્લિક કરો:
CLICK HERE TO DOWNLOAD 

# પાંચમા તબક્કા ની ચુકવણી કરવા અંગેનો પરિપત્ર નીચે લિંક પરથી ડાઉનલોડ કરો:
CLICK HERE TO DOWNLOAD

# અગાઉના ૧ થી ૪ રાઉન્ડમાં અલાઉન્સ તથા રાશન વિતરણ માટે એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા નીચે લીંક પર ક્લિક કરો:
CLICK HERE TO DOWNLOAD

હોમ લર્નિંગનું મૂલ્યાંકન કેવી રીતે કરશો.?

મિત્રો, પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં હોમ લર્નિંગ અંતર્ગત 'ઘરે શીખીએ' પુસ્તિકા આપવામાં આવે છે. આપણે તેનું મૂલ્યાંકન કેવી રીતે કરશું તેની સમજૂતી નીચેના વીડિયોમાં મેળવી શકશો.