5th ROUND MDM FOOD SECURITY ALLOWANCE
# ૫ માં તબાક્કા માટે મધ્યાહન ભોજન એલાઉન્સ્ ની ચુકવણી કરવા અંગેનો પરિપત્ર થઈ ગયેલ છે. જેમાં તારીખ :- ૦૮/૦૬/૨૦૨૦ થી તારીખ :- ૩૦/૦૬/૨૦૨૦ સુધી દિન -૨૦ સુધીનુ મધ્યાહન ભોજન રાશન તથા એલાઉન્સ ચૂકવવાનું થાય છે.
# ૧ થી ૫ ધોરણ માટે ૧.૦૦ કિગ્રા. તથા ૬ થી ૮ માટે ૧.૫૦૦ કીગ્રા. લેખે ઘઉં તથા ચોખાનુ વિતરણ
# ધોરણ ૧ થી ૫ ને ૪.૯૭₹ અને ધોરણ ૬ થી ૮ ને ૭.૪૫₹ લેખે એલઉન્સ ની ચુકવણી કરવી.
# ૫માં તબક્કાનું રાશન વિતરણ તથા એલાઉન્સ ની ચુકવણી કરવા એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા નીચે લીંક પર ક્લિક કરો:
CLICK HERE TO DOWNLOAD
# પાંચમા તબક્કા ની ચુકવણી કરવા અંગેનો પરિપત્ર નીચે લિંક પરથી ડાઉનલોડ કરો:
CLICK HERE TO DOWNLOAD
# અગાઉના ૧ થી ૪ રાઉન્ડમાં અલાઉન્સ તથા રાશન વિતરણ માટે એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા નીચે લીંક પર ક્લિક કરો: