![]() |
| SHALA DARSHAN - JALU PRIMARY SHALA |
- શાળાનું નામ : શ્રી ઝાલુ પ્રાથમિક શાળા
- શાળા સ્થાપના તારીખ : ૦૧/૦૭/૧૯૯૦
- શાળા ડાયસ કોડ : ૨૪૦૧૦૬૦૩૨૦૧
- જૂથ સંશાધન કેન્દ્રનું નામ : બિબ્બર
- જૂથ સંશાધન કેન્દ્રથી શાળાનું અંતર : ૧૮ કિ.મી
- તાલુકા મુખ્ય મથકથી શાળાનું અંતર : ૩૦ કિ.મી
- શાળાનો પ્રકાર (કુમાર/કન્યા/મિશ્ર) : મિશ્ર શાળા
- હાલ કેટલા ધોરણ છે : ૧ થી ૮
- શાળામાં પ્રજ્ઞા વર્ગ છે? ( હા કે ના) : હા (જુન ૨૦૧૮ થી ધો. ૧ અને ૨માં)
- રજીસ્ટર સંખ્યા (ધોરણ-૧ થી ૮) : કુમાર : ૩૬ કન્યા :૬૧ કુલ : ૯૭
- શાળામાં શિક્ષકોની સંખ્યા:નિમ્ન પ્રાથમિક -૦૩ ઉચ્ચ પ્રાથમિક-૦ કુલ -૩
- શાળામાં વિદ્યાસહાયકોની સંખ્યા : કુલ ૦૩
